અમારો ઉદ્દેશ
માથ્થી ૧૧ઃ૧૫ ઈસુએ કહ્યું, નાના બાળકોને મારી પાસે આવવા દો, અને તેમને રોકશો નહિ, કેમકે આકાશનું રાજ્ય એવાઓનું છે.'
બાળકોનું બાઈબલ એ માટે અસ્તિત્વ ધરાવે છે કે જેથી બાઈબલની ચિત્ર વાર્તાઓ બાળકોનું તથા તેને લગતુ સાહિત્ય, અલગ અલગ રૂપમાં અને માધ્યમ દ્વારા જેવા કે વર્ડ વાઈડ વેબ, સેલ ફોન, પીડીએ,ચિત્રોવાળા છાપેલા ચોપાનીયા, અને રંગ કરવાની પુસ્તીકાઓ દ્વારા દરેક ભાષા બોલનારા બાળકો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે.
આ બાઈબલની વાર્તાઓ દુનિયાના લગભગ ૧૮ લાખ બાળકોને વિતરણ કરવામાં આવે છે કે જેથી તેઓને આ સાહિત્ય મુક્તમાં મળી શકે.